Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ગોપાળબાપા' પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? સોક્રેટિસ દીપ નિર્વાણ કુરુક્ષેત્ર ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ - 1 સોક્રેટિસ દીપ નિર્વાણ કુરુક્ષેત્ર ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ - 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? અંજાર - જેસલ તોરલની સમાધિ અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ જૂનાગઢ - દાસી જીવણની સમાધિ અંજાર - જેસલ તોરલની સમાધિ અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ જૂનાગઢ - દાસી જીવણની સમાધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ' - આ પંક્તિને શું કહેશો ? કવિતા વિચારવિસ્તાર કહેવત રૂઢિપ્રયોગ કવિતા વિચારવિસ્તાર કહેવત રૂઢિપ્રયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) વર્તુળના કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ ___ છે. ત્રિજ્યા રેખા વ્યાસ જીવા ત્રિજ્યા રેખા વ્યાસ જીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે કરી હતી ? કેસ્કોગ્રાફ અભય દીવો થર્મોમીટર ટ્રાન્સફોર્મર કેસ્કોગ્રાફ અભય દીવો થર્મોમીટર ટ્રાન્સફોર્મર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 5n નો અંતિમ અંક ___ છે. 0(Zero) 4 2 5 0(Zero) 4 2 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP