Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુજરાતની શાળાઓમાં 'મધ્યાહ્ન ભોજન યોજના' કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ? માધવસિંહ સોલંકી છબીલદાસ મહેતા કેશુભાઈ પટેલ અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી છબીલદાસ મહેતા કેશુભાઈ પટેલ અમરસિંહ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કવિ પ્રિયકાન્ત મણિયાર કયા વ્યવસાય સાથે જોડાયેલા હતાં ? ચૂડી બનાવવાના પત્રકારત્વના કાપડ વણાટના ખેતીના ચૂડી બનાવવાના પત્રકારત્વના કાપડ વણાટના ખેતીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 50 ગુણમાંથી 51 ગુણ મેળવવાની સંભાવના ___ છે. ½ 0(zero) 1 ¼ ½ 0(zero) 1 ¼ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) વર્તુળના કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ ___ છે. વ્યાસ રેખા ત્રિજ્યા જીવા વ્યાસ રેખા ત્રિજ્યા જીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતીય રીઝર્વ બેંક સાથે મળીને સહકારી બેંકો અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોની દેખરેખનું કાર્ય કોણ કરે છે ? એગ્રીકલ્ચર રિફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન - ARDC નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ - NABARD ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા - IDBI રૂરલ પ્લાનીંગ એન્ડ ક્રેડિટ સેલ - RPCC એગ્રીકલ્ચર રિફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન - ARDC નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ - NABARD ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા - IDBI રૂરલ પ્લાનીંગ એન્ડ ક્રેડિટ સેલ - RPCC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલને કયા વર્ષે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતાં ? 1981 2003 1998 1990 1981 2003 1998 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP