Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) "તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” - સૂત્ર કોણે આપ્યું હતું ? લાલા લજપતરાય પંડિત જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ બાળગંગાધર તિળક લાલા લજપતરાય પંડિત જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ બાળગંગાધર તિળક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સાડીનો એક વેપારી 25% નફાની ગણતરી સાથેની રૂ. 1600 ની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે. તે વેપારી આ દરેક સાડી રૂ।. 1450 લેખે વેચે છે, તો તેને સાડી દીઠ કેટલા રૂપિયા નફો મળે ? 150 250 240 260 150 250 240 260 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) છંદ એ ___ નું માપ છે. પત્ર કાવ્ય શબ્દ ગદ્ય પત્ર કાવ્ય શબ્દ ગદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'આરામખુરશી' શબ્દમાં કયો સમાસ છે ? દ્વિગુ ઉપપદ દ્વંદ્વ મધ્યમપદલોપી દ્વિગુ ઉપપદ દ્વંદ્વ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) કયું પ્રાણી સમગ્ર એશિયામાં માત્ર કચ્છના રણમાં જ જોવા મળે છે ? નીલગાય ઘુડખર ઘોરખોદિયું કાળિયાર નીલગાય ઘુડખર ઘોરખોદિયું કાળિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) This road leads ___ Ahmedabad. with far to in with far to in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP