Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે ? ચરોતર ઝાલાવાડ હાલાર કાનમ ચરોતર ઝાલાવાડ હાલાર કાનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) કોનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે ? મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર ડૉ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર ડૉ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે ? 999.00 999.99 999.91 909.99 999.00 999.99 999.91 909.99 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'યજ્ઞ' શબ્દમાં ‘જ્ઞ' માં જોડાક્ષરના કયા ઘટક વર્ણો આવેલા છે ? ઝ્ + ગ જ્ + જ્ઞ ગ્ + જ જ્ + ગ ઝ્ + ગ જ્ + જ્ઞ ગ્ + જ જ્ + ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'આ લીસાં પાનાં પર બરાબર લખાતું નથી' - આ વાક્યમાં વિશેષણ શોધો. પાનાં બરાબર લીસાં લખાતું નથી પાનાં બરાબર લીસાં લખાતું નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિઃશેષ ભાગી શકાય ? 1202 1163 1363 1614 1202 1163 1363 1614 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP