Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વિશ્વભરમાં 'પર્યાવરણ દિન' તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો છે ? 18 મી ઓગષ્ટ 18 મી જુલાઈ 5 મી જૂન 5 મી સપ્ટેમ્બર 18 મી ઓગષ્ટ 18 મી જુલાઈ 5 મી જૂન 5 મી સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 26 નવેમ્બર, 2016ના દિવસે ભારતે કઈ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું ? અગ્નિ - 2 અગ્નિ - 4 અગ્નિ - 5 અગ્નિ - 3 અગ્નિ - 2 અગ્નિ - 4 અગ્નિ - 5 અગ્નિ - 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'નિશીથ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. સંધ્યા શર્વરી મધ્યાહન વિભાવરી સંધ્યા શર્વરી મધ્યાહન વિભાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'The Virat' is ___ aircraft carrier. All three mentioned here an a the All three mentioned here an a the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) આર્થિક દષ્ટિથી ભારતનો સમાવેશ કેવા પ્રકારના દેશોમાં થાય છે ? અલ્પવિકસિત પછાત વિકસિત વિકાસશીલ અલ્પવિકસિત પછાત વિકસિત વિકાસશીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) (2³)⁴ ÷ (2²)³ = ___ 256 128 12 64 256 128 12 64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP