Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'બારમો ચંદ્રમા હોવો' - આ રૂહિપ્રયોગનો અર્થ જણાવો.

બારશ હોવી
અજવાળું થવું
મિત્રતા હોવી
દુશ્મનાવટ હોવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
મોઢેરા (ગુજરાત)માં વિશ્વ વારસાનું ક્યું સ્થળ આવેલું છે ?

હનુમાન મંદિર
મહાત્મા મંદિર
સૂર્ય મંદિર
શિવ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP