Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કયું પાત્ર 'સરસ્વતીચંદ્ર'નું છે ? ચંદા મૃણાલ રાજુ અલકકિશોરી ચંદા મૃણાલ રાજુ અલકકિશોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'દોડની સ્પર્ધામાં હું હંમેશાં પહેલો રહેતો - સૌથી પાછળ રહી જવામાં' - અહીં કયો અલંકાર છે ? રૂપક વ્યતિરેક અનન્વય વ્યાજસ્તુતિ રૂપક વ્યતિરેક અનન્વય વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોનાં સ્મારકનું શિલારોપણ કર્યું હતું ? બાજીરાવ શિવાજી મહારાજ સંભાજી મહારાણા પ્રતાપ બાજીરાવ શિવાજી મહારાજ સંભાજી મહારાણા પ્રતાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ધૃતિ' એટલે શું ? ધારણા દીપ્તિ ધીરજ ઘી ધારણા દીપ્તિ ધીરજ ઘી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'આ લીસાં પાનાં પર બરાબર લખાતું નથી' - આ વાક્યમાં વિશેષણ શોધો. લખાતું નથી લીસાં બરાબર પાનાં લખાતું નથી લીસાં બરાબર પાનાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ? પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' ઉમાશંકર - 'નિશીથ' ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' દર્શક - 'સોક્રેટીસ' પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' ઉમાશંકર - 'નિશીથ' ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' દર્શક - 'સોક્રેટીસ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP