Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) શ્રી મોહનજી ભાગવત કયા સંઘના સરસંઘચાલક છે ? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રીય સાંસ્કૃતિક સંઘ રાષ્ટ્રીય સાહિત્ય સંઘ રાષ્ટ્રીય સામાજીક સંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રીય સાંસ્કૃતિક સંઘ રાષ્ટ્રીય સાહિત્ય સંઘ રાષ્ટ્રીય સામાજીક સંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતાં રેખાખંડને ___ કહેવાય. સ્પર્શક કેન્દ્ર જીવા ત્રિજ્યા સ્પર્શક કેન્દ્ર જીવા ત્રિજ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વિશ્વભરમાં 'પર્યાવરણ દિન' તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો છે ? 18 મી ઓગષ્ટ 5 મી જૂન 18 મી જુલાઈ 5 મી સપ્ટેમ્બર 18 મી ઓગષ્ટ 5 મી જૂન 18 મી જુલાઈ 5 મી સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) છંદ એ ___ નું માપ છે. શબ્દ ગદ્ય પત્ર કાવ્ય શબ્દ ગદ્ય પત્ર કાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'સવારનો નાસ્તો' - માટેનો એક શબ્દ જણાવો. વાળું રોઢું શિરામણ જમણ વાળું રોઢું શિરામણ જમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'નિનાદ'નો સમાનાર્થી શબ્દ જણાવો. સૂર નિષ્પંદ નિરાંત ધ્વનિ સૂર નિષ્પંદ નિરાંત ધ્વનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP