Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'સવારનો નાસ્તો' - માટેનો એક શબ્દ જણાવો. જમણ વાળું રોઢું શિરામણ જમણ વાળું રોઢું શિરામણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) બૌધ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ કયું છે ? કલ્પસૂત્ર ભગવદ્ગીતા ત્રિપિટક સારિપુત્ર પ્રકરણ કલ્પસૂત્ર ભગવદ્ગીતા ત્રિપિટક સારિપુત્ર પ્રકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) Fill in the blank with suitable pronoun. “Look at the picture, how beautiful ___ is !” it he this these it he this these ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) મોઢેરા (ગુજરાત)માં વિશ્વ વારસાનું ક્યું સ્થળ આવેલું છે ? સૂર્ય મંદિર શિવ મંદિર હનુમાન મંદિર મહાત્મા મંદિર સૂર્ય મંદિર શિવ મંદિર હનુમાન મંદિર મહાત્મા મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) એક જ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે ? એક દસ અસંખ્ય માત્ર બે એક દસ અસંખ્ય માત્ર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'વારિદ' શબ્દનો અર્થ જણાવો. અગ્નિ વાદળ પવન વરસાદ અગ્નિ વાદળ પવન વરસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP