Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ક્યા શબ્દનું લિગપરિવર્તન શક્ય નથી ? પગ નાગ પુત્ર ચોટલો પગ નાગ પુત્ર ચોટલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સમૂહનૃત્યમાં લયબદ્ધ રીતે ગાવામાં આવતાં ગીતવિશેષને શું કહેવામાં આવે છે ? આખ્યાન રાસ ફાગુ પ્રબંધ આખ્યાન રાસ ફાગુ પ્રબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) -5 અને 5 વચ્ચે આવતા ઘન પૂર્ણાંકોની સંખ્યા કેટલી થાય ? 5 4 11 10 5 4 11 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'આ દવા દૂધ સાથે લેજો' - આ વાક્યનો પ્રકાર જણાવો. ઉદ્ગારવાક્ય વિધાનવાક્ય પ્રશ્નવાક્ય આજ્ઞાર્થવાક્ય ઉદ્ગારવાક્ય વિધાનવાક્ય પ્રશ્નવાક્ય આજ્ઞાર્થવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સાચી સંધિ ઓળખી બતાવો. વ્યોમ + ઈશ = વ્યોમેશ દુર + કર = દુષ્કર કવિ + ઈન્દ્ર = કવિન્દ્ર કાલ + ઈશ્વર = કાલઇશ્વર વ્યોમ + ઈશ = વ્યોમેશ દુર + કર = દુષ્કર કવિ + ઈન્દ્ર = કવિન્દ્ર કાલ + ઈશ્વર = કાલઇશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) બૌધ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ કયું છે ? ભગવદ્ગીતા ત્રિપિટક કલ્પસૂત્ર સારિપુત્ર પ્રકરણ ભગવદ્ગીતા ત્રિપિટક કલ્પસૂત્ર સારિપુત્ર પ્રકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP