Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) કયું પ્રાણી સમગ્ર એશિયામાં માત્ર કચ્છના રણમાં જ જોવા મળે છે ? ઘોરખોદિયું નીલગાય કાળિયાર ઘુડખર ઘોરખોદિયું નીલગાય કાળિયાર ઘુડખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સૌથી નાની વિભાજ્ય સંખ્યા ___ છે. 4 2 1 3 4 2 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે ? 1 મે, 1960 1 મે, 1961 1 મે, 1962 1 મે, 1970 1 મે, 1960 1 મે, 1961 1 મે, 1962 1 મે, 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'હણો ના પાપીને દ્વિગુણ વધશે પાપ જગનાં' - છંદ ઓળખાવો. વસંતતિલકા શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા વસંતતિલકા શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' ઉમાશંકર - 'નિશીથ' દર્શક - 'સોક્રેટીસ' ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' ઉમાશંકર - 'નિશીથ' દર્શક - 'સોક્રેટીસ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) He ___ in the exam last year. passion passed pass passes passion passed pass passes ANSWER DOWNLOAD GUJARATI MCQ APP