Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ? રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નૉબલ પારિતોષિક નર્મદચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નૉબલ પારિતોષિક નર્મદચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'શૈવલિની' શબ્દનો અર્થ જણાવો. નદી પંખી ગિરિ પરોઢ નદી પંખી ગિરિ પરોઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) Choose the correct synonym of “Chief”. Minor Head Extra Major Minor Head Extra Major ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) શ્રી મોહનજી ભાગવત કયા સંઘના સરસંઘચાલક છે ? રાષ્ટ્રીય સાંસ્કૃતિક સંઘ રાષ્ટ્રીય સામાજીક સંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રીય સાહિત્ય સંઘ રાષ્ટ્રીય સાંસ્કૃતિક સંઘ રાષ્ટ્રીય સામાજીક સંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રીય સાહિત્ય સંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'યજ્ઞ' શબ્દમાં ‘જ્ઞ' માં જોડાક્ષરના કયા ઘટક વર્ણો આવેલા છે ? જ્ + જ્ઞ જ્ + ગ ઝ્ + ગ ગ્ + જ જ્ + જ્ઞ જ્ + ગ ઝ્ + ગ ગ્ + જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) Choose the correct meaning : “Abundant” Speedy Plentiful Vibrant Sufficient Speedy Plentiful Vibrant Sufficient ANSWER DOWNLOAD GUJARATI MCQ APP