Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું - વાક્ય પ્રકાર જણાવો.

સંયુક્તવાક્ય
મિશ્રવાક્ય
સંકુલવાક્ય
સાદુંવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
હું એક સંખ્યા ધારું છું. તેના બમણા કરું છું. પછી તેમાં 3 ઉમેરું છું, તેમાં મારી ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેરું છું, પછી તેમાંથી 7 બાદ કરતાં જવાબ -34 આવે છે. તો મારી ધારેલી સંખ્યા જણાવો.

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'ચરણસ્પર્શ' સમાસ ઓળખાવો.

બહુવ્રીહી સમાસ
દ્વંદ્વ સમાસ
દ્વિગુ સમાસ
તત્પુરુષ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
અષાઢનાં ઘનગર્જન ઝીલ્યાં રણઝણતાં ઉરતંતે - પંક્તિમાં રવાનુકારી શબ્દ જણાવો.

ઝીલ્યાં
ઘનગર્જન
રણઝણતાં
ઉરતંતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
"ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ?

જલન માતરી
વેણીભાઈ પુરોહિત
કુતુબ આઝાદ
રા.વિ.પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP