કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કઈ વૈશ્વિક સંસ્થા દ્વારા 'ગ્લોબલ સેન્ટર ઓન ટ્રેડિશનલ મેડિસીન' ની સ્થાપના માટે ભારતની પસંદગી કરવામાં આવી છે ? UNICEF World Bank UNESCO WHO UNICEF World Bank UNESCO WHO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ હેરિટેજ(IIH) વિશે ખોટું વિધાન જણાવો ? IIHની સ્થાપના સોસાયટીઝ રજીસ્ટ્રેશન એક્ટ, 1952 અંતર્ગત કરવામાં આવશે. IIHને કલા અને વારસાના અધ્યયન માટે સેન્ટર ઓફ એકસેલન્સ તરીકે સ્થાપવામાં આવશે. વર્ષ 2020-21ના બજેટના ભાગરૂપે IIHની જાહેરાત કરવામાં આવી હતી. IIH એ સંસ્કૃતિ મંત્રાલય હેઠળની એક પ્રસ્તાવિત સંસ્થા છે. IIHની સ્થાપના સોસાયટીઝ રજીસ્ટ્રેશન એક્ટ, 1952 અંતર્ગત કરવામાં આવશે. IIHને કલા અને વારસાના અધ્યયન માટે સેન્ટર ઓફ એકસેલન્સ તરીકે સ્થાપવામાં આવશે. વર્ષ 2020-21ના બજેટના ભાગરૂપે IIHની જાહેરાત કરવામાં આવી હતી. IIH એ સંસ્કૃતિ મંત્રાલય હેઠળની એક પ્રસ્તાવિત સંસ્થા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશના પૂર્વ બેટ્સમેન જ્હોન એડરિકનું અવસાન થયું છે ? ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ આમાંથી એક પણ નહિ ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ આમાંથી એક પણ નહિ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં ઇન્ડિયન મીટિયરોલોજિકલ સેન્ટરની સ્થાપના કરવામાં આવી ? લદાખ લક્ષદ્વીપ જમ્મુ કાશ્મીર અંદામાન નિકોબાર લદાખ લક્ષદ્વીપ જમ્મુ કાશ્મીર અંદામાન નિકોબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પીએમ કિસાન યોજના જેવી જ 'કાલીયા' યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી હતી ? તેલંગાણા આંધ્ર પ્રદેશ ઓડિશા મધ્ય પ્રદેશ તેલંગાણા આંધ્ર પ્રદેશ ઓડિશા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નિધન પામેલા પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના 'ભીષ્મ પિતામહ' કેશુભાઈ પટેલ કઈ બેઠક/બેઠકો પરથી ધારાસભ્ય રહ્યા હતા ? આપેલ તમામ કાલાવાડ મોરબી ગોંડલ આપેલ તમામ કાલાવાડ મોરબી ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP