Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કાફીઓના રચયિતા તરીકે કોણ ખ્યાતનામ છે ? પ્રેમાનંદ ભોજા ભગત દયારામ ધીરો પ્રેમાનંદ ભોજા ભગત દયારામ ધીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ચતુષ્કોણના સામ-સામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને ___ કહે છે. જીવા કર્ણ લંબદ્વીભાજક વિકર્ણ જીવા કર્ણ લંબદ્વીભાજક વિકર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે ? કુમાર શબ્દ સૃષ્ટિ બુદ્ધિપ્રકાશ પરબ કુમાર શબ્દ સૃષ્ટિ બુદ્ધિપ્રકાશ પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'લીલીસુકી' શબ્દની સાચી જોડણી કઈ છે. લિલિસુકી લીલીસુકિ લિલીસૂકી લીલીસૂકી લિલિસુકી લીલીસુકિ લિલીસૂકી લીલીસૂકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'જીવ ઉડી જવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો. ગભરાઈ જવું ઉદાસ થઈ જવું આશ્ચર્ય પામવું મૃત્યુ પામવું ગભરાઈ જવું ઉદાસ થઈ જવું આશ્ચર્ય પામવું મૃત્યુ પામવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) આમીરખાન અભિનીત તાજેતરમાં રીલીઝ થયેલ ફિલ્મ 'દંગલ' કોના જીવન ઉપર આધારિત છે ? જગદીશસિંહ ખેર મહાવીરસિંહ ફોગટ જગદીશસિંહ ફોગટ મહાવીરસિંહ રાણા જગદીશસિંહ ખેર મહાવીરસિંહ ફોગટ જગદીશસિંહ ફોગટ મહાવીરસિંહ રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP