Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો ? ઈ.સ. 1988 ઈ.સ. 1986 ઈ.સ. 1976 ઈ.સ. 1966 ઈ.સ. 1988 ઈ.સ. 1986 ઈ.સ. 1976 ઈ.સ. 1966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કલાપીનું પૂરું નામ જણાવો. સુરસિંહ ગોહેલ સમરસિંહ ગોહેલ અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઈ નહીં તખતસિંહ પરમાર સુરસિંહ ગોહેલ સમરસિંહ ગોહેલ અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઈ નહીં તખતસિંહ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તેલંગણા ભારતનું ક્યુ રાજ્ય બન્યું છે ? 30મું 34મું 29મું 27મું 30મું 34મું 29મું 27મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો કાયદો ક્યો હતો ? ચાર્ટર એક્ટ રોલેટ એક્ટ પીટ એક્ટ નિયામક એક્ટ ચાર્ટર એક્ટ રોલેટ એક્ટ પીટ એક્ટ નિયામક એક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) (a+b)² નું વિસ્તરણ ___ છે. a² + ab + b² a² + b² a² - ab + b² a² + 2ab + b² a² + ab + b² a² + b² a² - ab + b² a² + 2ab + b² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે. જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા ___ હોય છે. ગુરુકોણ કાટકોણ પુરકકોણ લઘુકોણ ગુરુકોણ કાટકોણ પુરકકોણ લઘુકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP