Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ત્રણ અસમરેખ બિંદુઓ દ્વારા નિશ્ચિત થતા રેખાખંડોના યોગગણને ___ કહે છે. વર્તુળ ત્રિકોણ લંબઘન ચતુષ્કોણ વર્તુળ ત્રિકોણ લંબઘન ચતુષ્કોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ક્ષેત્રફળની દષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે ? સાતમા આઠમા પાંચમા છઠ્ઠા સાતમા આઠમા પાંચમા છઠ્ઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'જીવ ઉડી જવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઉદાસ થઈ જવું મૃત્યુ પામવું આશ્ચર્ય પામવું ગભરાઈ જવું ઉદાસ થઈ જવું મૃત્યુ પામવું આશ્ચર્ય પામવું ગભરાઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તાજેતરમાં થયેલ Demonetisation પાછળનો મુખ્ય હેતુ શું છે ? નકલી નોટોના કારોબારને ખતમ કરવા કાળાનાણાને નાથવા આતંકવાદ સામે લડવા અહીં દર્શાવેલ ત્રણેય નકલી નોટોના કારોબારને ખતમ કરવા કાળાનાણાને નાથવા આતંકવાદ સામે લડવા અહીં દર્શાવેલ ત્રણેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કયો ધારો ભારતમાં બ્રિટીશ શાસનનો આધાર સ્તંભ ગણાય છે ? પીટનો ધારો નિયામક ધારો ચાર્ટર ધારો મોર્લો-મિન્ટો ધારો પીટનો ધારો નિયામક ધારો ચાર્ટર ધારો મોર્લો-મિન્ટો ધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) “ગોવાલણી” વાર્તાના લેખકનું નામ જણાવો. મુનશી સુન્દરમ્ ઉમાશંકર જોશી મલયાનિલ મુનશી સુન્દરમ્ ઉમાશંકર જોશી મલયાનિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP