કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આસિયાન દેશોમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી ? મલેશિયા ઈન્ડોનેશિયા ચીન મ્યાનમાર મલેશિયા ઈન્ડોનેશિયા ચીન મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'સ્વદેશી વિમાનવાહક કેરિયર વન' તરીકે નીચેના પૈકી કોને ઓળખવામાં આવે છે ? INS વિશાલ INS વિક્રમાદિત્ય INS ઐરાવત INS વિક્રાંત INS વિશાલ INS વિક્રમાદિત્ય INS ઐરાવત INS વિક્રાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રાકૃત ભાષામાં 'મહાવીરચરિત' ની રચના કોણે કરી હતી ? બુદ્ધિસાગરસૂરીએ દેવભદ્રસૂરિએ હેમચંદ્રસુરીએ અભયદેવસૂરિએ બુદ્ધિસાગરસૂરીએ દેવભદ્રસૂરિએ હેમચંદ્રસુરીએ અભયદેવસૂરિએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગ્રામીણ વિસ્તારોમાં નળ મારફતે પાણી પહોંચાડવા કનેક્શન પૂરા પાડનારૂ ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? સિક્કિમ ગોવા ગુજરાત કેરળ સિક્કિમ ગોવા ગુજરાત કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) ની શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી ? પટના ઈન્દોર રાંચી ગોરખપુર પટના ઈન્દોર રાંચી ગોરખપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતના કયા રાજ્યમાં દર વર્ષે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ચેરી બ્લોસમ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે ? મેઘાલય કર્ણાટક સિક્કિમ કેરળ મેઘાલય કર્ણાટક સિક્કિમ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP