Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ચતુષ્કોણના સામ-સામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને ___ કહે છે. જીવા વિકર્ણ લંબદ્વીભાજક કર્ણ જીવા વિકર્ણ લંબદ્વીભાજક કર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એપીકલ્ચર કયા પ્રકારનો ઉદ્યોગ છે ? મધમાખી ઉછેરવાનો રસાયણો બનાવવાનો મોતી પકવવાનો મરઘા ઉછેરવાનો મધમાખી ઉછેરવાનો રસાયણો બનાવવાનો મોતી પકવવાનો મરઘા ઉછેરવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'જીવ ઉડી જવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો. મૃત્યુ પામવું આશ્ચર્ય પામવું ઉદાસ થઈ જવું ગભરાઈ જવું મૃત્યુ પામવું આશ્ચર્ય પામવું ઉદાસ થઈ જવું ગભરાઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો ? ઈ.સ. 1986 ઈ.સ. 1976 ઈ.સ. 1966 ઈ.સ. 1988 ઈ.સ. 1986 ઈ.સ. 1976 ઈ.સ. 1966 ઈ.સ. 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી છે ? રાજસ્થાની પ્રાકૃત સંસ્કૃત હિન્દી રાજસ્થાની પ્રાકૃત સંસ્કૃત હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સોનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ છે ? બ. ક. ઠાકોર ઉશનસ્ ક. મા. મુનશી મ. હ. પટેલ બ. ક. ઠાકોર ઉશનસ્ ક. મા. મુનશી મ. હ. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP