Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' આ કાવ્ય પંક્તિમાં કયો છંદ છે ? મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી હરિણી મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) બ્રિટીશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા કયા નામે પ્રચલિત હતા ? પાવલી નિકલ ઢબુ કોરી પાવલી નિકલ ઢબુ કોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે. જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા ___ હોય છે. લઘુકોણ પુરકકોણ ગુરુકોણ કાટકોણ લઘુકોણ પુરકકોણ ગુરુકોણ કાટકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'આખ્યાન'ના પિતા કોને કહેવામાં આવે છે ? વિષ્ણુદાસ ભાલણ પ્રેમાનંદ નાકર વિષ્ણુદાસ ભાલણ પ્રેમાનંદ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ? સપ્તપદી નિશિથ ગંગોત્રી વિશ્વશાંતિ સપ્તપદી નિશિથ ગંગોત્રી વિશ્વશાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્ષના ગરમમાં ગરમ માસના સરેરાશ તાપમાન અને ઠંડામાં ઠંડા માસના સરેરાશ તાપમાનના તફાવતને તાપમાનનો ___ ગાળો કહે છે. સરેરાશ વાર્ષિક માસિક દૈનિક સરેરાશ વાર્ષિક માસિક દૈનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP