Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો. મણિલાલ દેસાઈ રાજીવ પટેલ અનિલ જોશી રમેશ પારેખ મણિલાલ દેસાઈ રાજીવ પટેલ અનિલ જોશી રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) હાલના રીઝર્વ બેન્કના ગવર્નર કોણ છે ? ઉર્જિત પટેલ અરુણ જેટલી રઘુરામ રાજન તીરથસિંહ ઠાકુર ઉર્જિત પટેલ અરુણ જેટલી રઘુરામ રાજન તીરથસિંહ ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તા. 31/12/2016 ની સ્થિતિએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા ? પંજી મારા પેમા ખાંડુ તકામ પારીયો નવાબ તુકી પંજી મારા પેમા ખાંડુ તકામ પારીયો નવાબ તુકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) Find out correct spelling. Suceess Saacess Success Sucess Suceess Saacess Success Sucess ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ત્રિભોવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? વાસુકિ સુન્દરમ્ ઉશનસ્ જ્ઞાનબાલ વાસુકિ સુન્દરમ્ ઉશનસ્ જ્ઞાનબાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એક ત્રિકોણની ત્રણ બાજુઓના માપ અનુક્રમે 6, 8 અને 10 એકમ છે, તો તે ___ ત્રિકોણ છે. સમકોણ લઘુકોણ કાટકોણ ગુરુકોણ સમકોણ લઘુકોણ કાટકોણ ગુરુકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP