Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા ___ છે. 0(zero) 1 2 913 0(zero) 1 2 913 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એપીકલ્ચર કયા પ્રકારનો ઉદ્યોગ છે ? મરઘા ઉછેરવાનો મોતી પકવવાનો મધમાખી ઉછેરવાનો રસાયણો બનાવવાનો મરઘા ઉછેરવાનો મોતી પકવવાનો મધમાખી ઉછેરવાનો રસાયણો બનાવવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સુવર્ણ ચતુર્ભુજ (ગોલ્ડન ક્વોડ્રીલેટર) રાષ્ટ્રીય ધોરીમાર્ગ મુંબઈ-દિલ્હી-કોલકત્તા અને ___ શહેરને જોડે છે. ચેન્નાઈ જલંધર બેંગ્લોર હૈદરાબાદ ચેન્નાઈ જલંધર બેંગ્લોર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ક્યા શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી જોઈએ ? મિશ્ર શબ્દો દશ્ય તદ્ભવ તત્સમ્ મિશ્ર શબ્દો દશ્ય તદ્ભવ તત્સમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સમુદ્રની સપાટીથી લગભગ દર 100 મીટરની ઉંચાઈએ સરેરાશ આશરે ___ મિલીબાર જેટલું હવાનું દબાણ ઘટે છે. 4 1 2 3 4 1 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે ? કુમાર પરબ બુદ્ધિપ્રકાશ શબ્દ સૃષ્ટિ કુમાર પરબ બુદ્ધિપ્રકાશ શબ્દ સૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP