Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ___ જેટલા અંતરે આવેલા હોય છે. વ્યાસ ત્રિજ્યા જીવા વૃતખંડ વ્યાસ ત્રિજ્યા જીવા વૃતખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તા. 31/12/2016 ની સ્થિતિએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા ? નવાબ તુકી તકામ પારીયો પંજી મારા પેમા ખાંડુ નવાબ તુકી તકામ પારીયો પંજી મારા પેમા ખાંડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ચતુષ્કોણના સામ-સામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને ___ કહે છે. વિકર્ણ લંબદ્વીભાજક કર્ણ જીવા વિકર્ણ લંબદ્વીભાજક કર્ણ જીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કલાપીનું પૂરું નામ જણાવો. સમરસિંહ ગોહેલ અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઈ નહીં તખતસિંહ પરમાર સુરસિંહ ગોહેલ સમરસિંહ ગોહેલ અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઈ નહીં તખતસિંહ પરમાર સુરસિંહ ગોહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તાજેતરમાં થયેલ Demonetisation પાછળનો મુખ્ય હેતુ શું છે ? આતંકવાદ સામે લડવા કાળાનાણાને નાથવા અહીં દર્શાવેલ ત્રણેય નકલી નોટોના કારોબારને ખતમ કરવા આતંકવાદ સામે લડવા કાળાનાણાને નાથવા અહીં દર્શાવેલ ત્રણેય નકલી નોટોના કારોબારને ખતમ કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતી ભાષામાં અનુગો કેવા હોય છે ? બેઅક્ષરી એકાક્ષરી ત્રણઅક્ષરી અનેકઅક્ષરી બેઅક્ષરી એકાક્ષરી ત્રણઅક્ષરી અનેકઅક્ષરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP