કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ગણતંત્ર દિવસ પરેડમાં પ્રદર્શિત ક્યા રાજ્યના ટેબ્લોને શ્રેષ્ઠ ટેબ્લોનો પુરસ્કાર મળ્યો ? ઉત્તર પ્રદેશ તેલંગાણા ગુજરાત ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ તેલંગાણા ગુજરાત ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) આર્થિક સર્વેક્ષણ 2021-22 અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં ભારતની અર્થવ્યવસ્થા ___ વધવાનું અનુમાન છે. 6-6.5% 10-10.5% 8-8.5% 11-11.5% 6-6.5% 10-10.5% 8-8.5% 11-11.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વની પ્રથમ હાઈડ્રોજન સંચાલિત ફલાઈંગ બોટ ધ જેટ (THE JET) ક્યા શહેરમાં લૉન્ચ કરવામાં આવશે ? શાંઘાઈ દુબઈ ટોક્યો દોહા શાંઘાઈ દુબઈ ટોક્યો દોહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ પ્રાદેશિક ખેડૂતો માટે KISAN મોબાઈલ એપ લૉન્ચ કરી ? IIT કાનપુર IIT ખડગપુર IIT રુડકી IIT બોમ્બે IIT કાનપુર IIT ખડગપુર IIT રુડકી IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) રાષ્ટ્રીય યુવા સશક્તિકરણ કાર્યક્રમ ક્યા મંત્રાલયની યોજના છે ? શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં વીમેન સેફટી સ્કોડ શરૂ કરવામાં આવ્યા ? મહારાષ્ટ્ર પુડુચેરી હરિયાણા જમ્મુ-કાશ્મીર મહારાષ્ટ્ર પુડુચેરી હરિયાણા જમ્મુ-કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP