કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં પરમ પ્રવેગ નામક સુપર કમ્પ્યૂટરની સ્થાપના ક્યા કરવામાં આવી ? IISc બેંગલુરુ IIT ગાંધીનગર IIT મદ્રાસ IIT કાનપુર IISc બેંગલુરુ IIT ગાંધીનગર IIT મદ્રાસ IIT કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) DefExpo 2022નું આયોજન ક્યા કરવામાં આવશે ? બેંગલુરુ ગાંધીનગર પુણે લખનઉ બેંગલુરુ ગાંધીનગર પુણે લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ કઠોળ દિવસ ક્યારે મનાવાય છે ? 10 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 7 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 7 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) મારુ મહોત્સવનું આયોજન ક્યા રાજ્યમાં થાય છે ? રાજસ્થાન છત્તીસગઢ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન છત્તીસગઢ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતનો પ્રથમ બાયોમાસ આધારિત હાઈડ્રોજન પ્લાન્ટ ક્યા રાજયમાં સ્થપાશે ? ઉત્તર પ્રદેશ ઓડિશા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ઓડિશા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં નીતિ આયોગે 5 સૌથી સારું પ્રદર્શન કરનારા આકાંક્ષી જિલ્લાની ઘોષણા કરી, તેમાં ટોચના સ્થાને ક્યો જિલ્લો છે ? મલકાનગિરિ (ઓડિશા) છતરપુર (મધ્ય પ્રદેશ) બનાસકાંઠા (ગુજરાત) બેગુસરાઈ (બિહાર) મલકાનગિરિ (ઓડિશા) છતરપુર (મધ્ય પ્રદેશ) બનાસકાંઠા (ગુજરાત) બેગુસરાઈ (બિહાર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP