ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સુંદરી, સુરાંદો અને મોરચંગ સંગીત વાદ્યો ક્યા વિસ્તારના છે ?

મધ્ય ગુજરાત
કચ્છ
દક્ષિણ ગુજરાત
ઉત્તર ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ચામુંડા માતાનું સુપ્રસિદ્ધ મંદિર ચોટીલા કયા જિલ્લામાં આવેલું છે ?

સુરેન્દ્રનગર
ગીર સોમનાથ
જુનાગઢ
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP