કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઉનાળુ ઓલિમ્પિક અને શિયાળુ ઓલિમ્પિક બંનેની મેજબાની કરનારો પ્રથમ દેશ ક્યો બનશે ? કતાર ઓસ્ટ્રેલિયા સાઉદી અરેબિયા ચીન કતાર ઓસ્ટ્રેલિયા સાઉદી અરેબિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિકસ સમિતિ (IOC)એ 2028ના લોસ એન્જલેસ ઓલિમ્પિક્સમાં કઈ રમત સામેલ કરવાની મંજૂરી આપી ? આપેલ તમામ સ્કેટબોર્ડિંગ સ્પોર્ટ કલાઈમિંબગ સર્ફિંગ આપેલ તમામ સ્કેટબોર્ડિંગ સ્પોર્ટ કલાઈમિંબગ સર્ફિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) મેદરામ જાત્રા તહેવાર કયા રાજ્યની આદિવાસી જાતિ સાથે સંબંધિત છે ? મધ્ય પ્રદેશ મેઘાલય તેલંગાણા ત્રિપુરા મધ્ય પ્રદેશ મેઘાલય તેલંગાણા ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતના આધાર કાર્ડની તર્જ પર ક્યો દેશ Unitary Digital Identity Framework લાગું કરશે ? નેપાળ શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં પરમ પ્રવેગ નામક સુપર કમ્પ્યૂટરની સ્થાપના ક્યા કરવામાં આવી ? IIT ગાંધીનગર IIT કાનપુર IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT ગાંધીનગર IIT કાનપુર IIT મદ્રાસ IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ ઈન કાર્બન કેપ્ચર એન્ડ યુટિલાઈઝેશન (NCOECCU) કઈ સંસ્થામાં સ્થાપિત કરવામાં આવ્યું ? IIT કાનપુર IISc બેંગલુરુ IIT દિલ્હી IIT બોમ્બે IIT કાનપુર IISc બેંગલુરુ IIT દિલ્હી IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP