કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ફલાયએશ મેનેજમેન્ટ એન્ડ યુટિલાઈઝેશન મિશન ગઠિત કરવાનો નિર્દેશ કર્યો છે ? NGT આપેલ પૈકી એક પણ નહીં UNICEF સુપ્રીમ કોર્ટ NGT આપેલ પૈકી એક પણ નહીં UNICEF સુપ્રીમ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સ્માર્ટ કાર્ડ આર્મ્સ લાઈસન્સ રજૂ કરનારું ભારતનું પ્રથમ સશસ્ત્ર દળ ક્યું બન્યું ? CRPF દિલ્હી પોલીસ ITBP BSF CRPF દિલ્હી પોલીસ ITBP BSF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) માનવ તસ્કરી રોકવા માટે ઓપરેશન આહટ કોના દ્વારા હાથ ધરવામાં આવ્યું છે ? ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ બોર્ડર સિક્યોરિટી ફોર્સ ભારતીય નૌસેના રેલવે પ્રોટેકશન ફોર્સ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ બોર્ડર સિક્યોરિટી ફોર્સ ભારતીય નૌસેના રેલવે પ્રોટેકશન ફોર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઉનાળુ ઓલિમ્પિક અને શિયાળુ ઓલિમ્પિક બંનેની મેજબાની કરનારો પ્રથમ દેશ ક્યો બનશે ? ચીન ઓસ્ટ્રેલિયા સાઉદી અરેબિયા કતાર ચીન ઓસ્ટ્રેલિયા સાઉદી અરેબિયા કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વન ઓશન સમિટ (એક મહાસાગર શિખર સંમેલન)નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? ભારત જાપાન ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ભારત જાપાન ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 'ઓપરેશન નન્હે ફરિશ્તે' કોની સાથે સંબંધિત છે ? RPF CRPF BSF CBI RPF CRPF BSF CBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP