ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે ? એક પણ નહિ સાબરમતી મહી તાપી એક પણ નહિ સાબરમતી મહી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ચેનના વૃક્ષોનો સૌથી વધુ વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે ? વલસાડ સુરેન્દ્રનગર જુનાગઢ કચ્છ વલસાડ સુરેન્દ્રનગર જુનાગઢ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર કયું છે ? ગિરનાર દાતાર ચોટીલા તારંગા ગિરનાર દાતાર ચોટીલા તારંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ઇન્ડિયા આઈ. એન. એક્સ" "INDIA INX" કે જેનું ઉદ્દઘાટન માં.વડાપ્રધાનશ્રીએ કરેલ છે, તે કયા શહેરમાં આવેલ છે ? ગિફટ સીટી ગાંધીનગર હૈદરાબાદ મુંબઈ કલકત્તા ગિફટ સીટી ગાંધીનગર હૈદરાબાદ મુંબઈ કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદી પૂર્વ થી પશ્ચિમ તરફ વહે છે ? આપેલ માંથી એક પણ નહીં સાબરમતી મહી તાપી આપેલ માંથી એક પણ નહીં સાબરમતી મહી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કડાણા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ? સાબર મહી તાપી મેશ્વો સાબર મહી તાપી મેશ્વો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP