કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં ડિજિટલ રૂપી RBI દ્વારા વર્ષ 2022-23માં લૉન્ચ કરાશે. કેન્દ્રીય બજેટ 2022-23માં ડિજિટલ રૂપી લાગુ કરવાની ઘોષણા કરાઈ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ડિજિટલ રૂપી RBI દ્વારા વર્ષ 2022-23માં લૉન્ચ કરાશે. કેન્દ્રીય બજેટ 2022-23માં ડિજિટલ રૂપી લાગુ કરવાની ઘોષણા કરાઈ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) SMILE યોજના ક્યા મંત્રાલયની પહેલ છે ? સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) જાયન્ટ મેગેલન ટેલિસ્કોપ (GMT) પ્રાજેક્ટ ક્યા દેશ સાથે સંબંધિત છે ? રશિયા ભારત અમેરિકા ચીન રશિયા ભારત અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ISROએ PSLV-C52 લૉન્ચ વેહિકલથી કયો ઉપગ્રહ લોન્ચ કર્યો ? INSPIREsat-1 આપેલ તમામ INS-2TD EOS-04 INSPIREsat-1 આપેલ તમામ INS-2TD EOS-04 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં એક શિંગી ગેંડા માટે ચર્ચામાં રહેલ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલું છે ? અરુણાચલ પ્રદેશ છત્તીસગઢ કર્ણાટક આસામ અરુણાચલ પ્રદેશ છત્તીસગઢ કર્ણાટક આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતીય રેલવે ભારતની સૌથી મોટી વિશ્વ સ્તરીય કુસ્તી એકેડમી ક્યા સ્થાપશે ? સુલતાનપુર (હરિયાણા) કિશનગંજ (દિલ્હી) ચંદીગઢ લખનૌ (ઉત્તર પ્રદેશ) સુલતાનપુર (હરિયાણા) કિશનગંજ (દિલ્હી) ચંદીગઢ લખનૌ (ઉત્તર પ્રદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP