કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ટ્રાન્સઝેન્ડર વ્યક્તિઓ માટે ગુજરાતના કયા શહેરમાં એક આશ્રય સ્થળ 'ગરિમા ગૃહ' નું ઉદઘાટન કરવામાં આવ્યું ?
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત જીવવિજ્ઞાની અને વન્યજીવ સંરક્ષણ નિષ્ણાત અજય દેસાઈનું નિધન થયું તે કયા ઉપનામથી મશહૂર હતા ?