DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબું જીવે છે ?

આર્કટિક વ્હેલ
આફ્રિકન જિરાફ
કાળો ગેંડો
ભારતીય હાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
બેટરીમાં પ્રાથમિક રૂપે કયું એસિડ હોય છે ?

એસિટીક એસિડ
સલ્ફ્યુરીક એસિડ
સાઈટ્રીક એસિડ
હાઈડ્રોક્લોરીક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
અમદાવાદનું પ્રસિધ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ?

અહમદ શાહ-1
મેહમૂદ બેગડા
કુતબુદ્દીન મોહમદ શાહ
દાઉદ ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
સુપ્રસિધ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ?

ઉંદર
ઘેટું
કૂતરો
ઘોડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ?

નરેન્દ્રનાથ સેનગુપ્તા
ગોવિંદરાજન પદ્મનાભન
જી. ડી. બોઆઝ
અમિત અબ્રાહમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP