DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? નરેન્દ્રનાથ સેનગુપ્તા જી. ડી. બોઆઝ અમિત અબ્રાહમ ગોવિંદરાજન પદ્મનાભન નરેન્દ્રનાથ સેનગુપ્તા જી. ડી. બોઆઝ અમિત અબ્રાહમ ગોવિંદરાજન પદ્મનાભન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નિતી આયોગનાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (CEO) કોણ છે ? નરેન્દ્ર મોદી અમિતાભ કાંત બિમલ જાલન વાય.વી.રેડ્ડી નરેન્દ્ર મોદી અમિતાભ કાંત બિમલ જાલન વાય.વી.રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 1905 માં બંગાલના વિભાજન દરમ્યાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ ડેલહાઉસી લોર્ડ વેવેલ લોર્ડ કર્ઝન લોર્ડ મિન્ટો લોર્ડ ડેલહાઉસી લોર્ડ વેવેલ લોર્ડ કર્ઝન લોર્ડ મિન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) રેફ્રીજરેટરમાં કુલન્ટ રૂપે ___ ગેસનો ઉપયોગ થાય છે. કાર્બન ડાયોક્સાઈડ હિલિયમ એમોનિયા નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઈડ હિલિયમ એમોનિયા નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે ? બ્રજેશ મિશ્રા ન્રિપેન્દ્ર મિશ્રા એમ. કે. નારાયનન અજીત દોવલ બ્રજેશ મિશ્રા ન્રિપેન્દ્ર મિશ્રા એમ. કે. નારાયનન અજીત દોવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ઑલ-ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2016 ના વિજેતા કોણ છે ? ચૅન હોંગ લિન ડેન ચૅન લોંગ લી ચોંગ વેઈ ચૅન હોંગ લિન ડેન ચૅન લોંગ લી ચોંગ વેઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP