Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
વર્ષ 2001નો રણજીતરામ સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો ?

ચંદ્રકાન્ત ટોપીવાળા
નારાયણ દેસાઈ
રમણલાલ મહેતા
રાધેશ્યામ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
બંધારણ સભા રચવાની માંગ સર્વપ્રથમ 1895 માં કોના દ્વારા કરવામાં આવી હતી ?

મોતીલાલ નહેરુ
ગાંધીજી
બાળ ગંગાધર ટિળક
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP