Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે આપેલ વાક્ય માટે આપેલ વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દષ્ટિએ શુદ્ધ વાક્ય જણાવો. ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જ જોઈએ.
Revenue Talati Exam Paper (28-02-2016)
તલાટીશ્રીએ કયા રજીસ્ટરો, હિસાબ તથા બીજા રેકોર્ડ રાખવા જોઈએ તે રાજ્ય સરકારના સામાન્ય હુકમોને આધિન રહી ___ વખતોવખત ઠરાવવું જોઈએ.
Revenue Talati Exam Paper (28-02-2016)
ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓએ સંગ્રામ સમયે અનેક મુખપત્રો પ્રગટ કર્યા, અનેક સંસ્થાઓની રચના કરી તેમજ લોકો દ્વારા તેમને બિરૂદ પણ આપવામાં આવ્યા. આ બાબતને અનુલક્ષીને નીચેના જોડકા જોડો. (a) નવજીવન સાપ્તાહિક (b) ધી ઈન્ડિયન હોમરૂલ સોસાયટી (c) પ્રજા હિતવર્ધક સભા (d) બોંબ બનાવવાની રીતો બતાવતી પુસ્તિકા (1) ઊકાભાઈ પ્રભુદાસ (2) નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ (3) મોહનદાસ ગાંધી (4) શ્યામજી કૃષ્ણ વર્મા
Revenue Talati Exam Paper (28-02-2016)
રાજ્ય સરકાર દ્વારા જીવદયા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરતી સંસ્થા / વ્યક્તિને રૂ.1.00 લાખનો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવે છે. આ યોજનાનું નામ જણાવો.