Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District કહેવતનો અર્થ લખો : ડુંગરા દૂરથી રળિયામણા. દૂરથી બધું સુંદર દેખાય નજીકથી સુંદરતા જ દેખાય ડુંગરા નજીકથી ન જોવાય માત્ર ડુંગરા જ સુંદર દેખાય દૂરથી બધું સુંદર દેખાય નજીકથી સુંદરતા જ દેખાય ડુંગરા નજીકથી ન જોવાય માત્ર ડુંગરા જ સુંદર દેખાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District બંધારણ સભા રચવાની માંગ સર્વપ્રથમ 1895 માં કોના દ્વારા કરવામાં આવી હતી ? મોતીલાલ નહેરુ ગાંધીજી બાળ ગંગાધર ટિળક જવાહરલાલ નહેરુ મોતીલાલ નહેરુ ગાંધીજી બાળ ગંગાધર ટિળક જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ખૂબ ઝડપથી વિકસતી અદ્યતન ટેકનોલોજી છે ? એગ્રી-ટૅક્નૉલૉજી અણુ ટૅક્નોલૉજી ડેરી-ટૅક્નૉલૉજી બાયો-ટૅક્નૉલૉજી એગ્રી-ટૅક્નૉલૉજી અણુ ટૅક્નોલૉજી ડેરી-ટૅક્નૉલૉજી બાયો-ટૅક્નૉલૉજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રૂઢિપ્રયોગનો અર્થ લખો : વળ રાખવો અંટસ રાખવો તક જોવી લાગ જોવો બંધબેસતી ગોઠવણ કરવી અંટસ રાખવો તક જોવી લાગ જોવો બંધબેસતી ગોઠવણ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District નિપાત લખો : અભણ માણસના ઘરમાં પણ પુસ્તક હશે. પુસ્તક અભણ ઘર પણ પુસ્તક અભણ ઘર પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District નીચેના પૈકી કયો વેદ “સંગીતની ગંગોત્રી” તરીકે જાણીતો છે ? યજુર્વેદ સામવેદ અથર્વવેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP