Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District છંદ ઓળખાવો : ધોળા વાળ ખરી જઈ ચળકતી માથે પડી તાલકી. મંદાકાન્ત્તા મનહર શાર્દૂલ વિક્રીડિત સ્રગ્ધરા મંદાકાન્ત્તા મનહર શાર્દૂલ વિક્રીડિત સ્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સમાસ ઓળખાવો : સત્યવાદી દ્વિગુ ઉપપદ તત્પુરુષ મધ્યમપદલોપી દ્વિગુ ઉપપદ તત્પુરુષ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District નીચેના પૈકી વિરોધી અર્થવાળું જોડકું કયું નથી ? આસુરી - દૈવી અનુકૂળ - પ્રતિકૂળ અથ - આરંભ આરોહ - અવરોહ આસુરી - દૈવી અનુકૂળ - પ્રતિકૂળ અથ - આરંભ આરોહ - અવરોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District કઈ કંપની ONGC ને હેલિકોપ્ટર સેવા આપે છે ? ઇન્ડિયન એરલાઈન્સ જેટ એરવેઈઝ પવનહંસ એરઇન્ડિયા ઇન્ડિયન એરલાઈન્સ જેટ એરવેઈઝ પવનહંસ એરઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District He is ___ a good flat these days. looking for looking into looking after looking looking for looking into looking after looking ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સમલંબ ▢ ABCD માં AB¯ || CD¯ તથા AM¯ વેધ છે, જેને અનુરૂપ પાયો CD¯ છે. જો AB = 4 સેમી, CD = 10 સેમી અને AM = 5 સેમી હોય તો ABCD = ___ સેમી² થાય. 35 25 14 50 35 25 14 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP