Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેનામાંથી ક્યા શબ્દની જોડણી સાચી છે ?

મોંસૂઝણું
અતિરીક્ત
દિક્ષીત
અદ્ભૂત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
26 જાન્યુઆરી - 2016, ભારતના ગણતંત્રદિને ભારત સરકારના ખાસ મહેમાન તરીકે પધારેલા ફાન્સના પ્રમુખનું નામ જણાવો.

ફ્રેન્કોઈસ ઑલાન્દે
નીકોલસ સાર્કોઝી
જ્યોર્જ ઑરીઓલ
ફ્રાન્સીસ ઑલીવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ B, 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગે.

30
16
20
12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) સાત નદીઓનું સંગમસ્થાન - વૌઠા
(b) કવિ કલાપીની કર્મભૂમિ - લાઠી
(c) દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય - બિલેશ્વર
(d) પ્રતિ 18 વર્ષે ભરાતા કુંભમેળાનું સ્થળ - ભાડભૂત
(1) અમરેલી જિલ્લો
(2) ભરૂચ જિલ્લો
(3) રાજકોટ જિલ્લો
(4) અમદાવાદ જિલ્લો

a-4, b-1, c-3, d-2
b-1, c-2, d-3, a-4
d-2, a-1, b-3, c-4
c-3, d-4, a-2, b-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930 ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્રારા દેશભરમાં ક્યા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ?

સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન)
દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન)
'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન)
સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP