કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતની પ્રથમ હોટ એર બલૂન વન્યપ્રાણી સફારી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી ?

પશ્ચિમ બંગાળ
મધ્ય પ્રદેશ
મિઝોરમ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વર્તમાન સંસદ ભવનનું ઉદઘાટન તત્કાલીન સમયે કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

લોર્ડ લિનલિથગો
લોર્ડ રીડિંગ
લોર્ડ ઇરવીન
લોર્ડ વિલિગ્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
લીવર કેન્સર સોરાયસિસના વાઇરસ હિપેટાઇસિસ સી વાઇરસની ઓળખ બદલ કયા વૈજ્ઞાનિક /વૈજ્ઞાનિકોને તાજેતરમાં મેડિસિનના નોબેલ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા ?

આપેલ તમામ
માઈકલ હ્યુટન
ચાર્લ્સ રાઈસ
હાર્વે એલ્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP