Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાતનું સૌથી મોટું બંદર ક્યું છે ? પોરબંદર મુંદ્રા કંડલા ઓખા પોરબંદર મુંદ્રા કંડલા ઓખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'નર્મદા તો બસ નર્મદા છે' - આ વાક્યમાં નિપાત શબ્દ ક્યો છે ? છે તો નર્મદા બસ છે તો નર્મદા બસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સુર્યનો સૌથી નજીકનો ગ્રહ ક્યો છે ? હર્ષલ મંગળ શુક્ર બુધ હર્ષલ મંગળ શુક્ર બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી ક્યો શબ્દ પ્રથમ પુરુષ એકવચનનો છે ? આપણે તે તમે હું આપણે તે તમે હું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી ક્યો શબ્દ ‘સુગંધ’ નો સમાનાર્થી નથી ? સુવાસ પરિમલ સોડમ સબૂરી સુવાસ પરિમલ સોડમ સબૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ઝરણાં નાનપણમાં ખુબ રડતી-વાક્યમાં ક્રિયાપદ શોધો ? ખુબ ઝરણાં રડતી નાનપણ ખુબ ઝરણાં રડતી નાનપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP