Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ભારતે સૌ પ્રથમ વખત અણુ ધડાકો ક્યાં કર્યો હતો ? થુમ્બા પોખરણ શ્રી હરિકોટા ચાંદીપુર થુમ્બા પોખરણ શ્રી હરિકોટા ચાંદીપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સંધિ જોડો : દેવ + ઋષિ = ___ દેવઋષિ દેવઋષી દેવર્ષિ દેવર્ષી દેવઋષિ દેવઋષી દેવર્ષિ દેવર્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District “દરેક ફુલની ભાષા જુદી’’ વાક્યમાં ક્યો અલંકાર વપરાયો છે ? ઉત્પ્રેક્ષા સજીવારોપણ અર્થાલંકાર ઉપમા ઉત્પ્રેક્ષા સજીવારોપણ અર્થાલંકાર ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘દોથો’ તળપદા શબ્દનો માન્ય ભાષાનો શિષ્ટ શબ્દ ક્યો છે ? ઝંખના જોયું ખોબો મો ઝંખના જોયું ખોબો મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રાજ્યમાં મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઇએ ? 25 45 30 35 25 45 30 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District દૈનિક વર્તમાનપત્રમાં પ્રસિધ્ધ થતી “સ્પેક્ટ્રોમીટર” કોલમના લેખક કોણ છે ? દોલત ભટ્ટ અશોક દવે ડૉ.કુમારપાળ દેસાઇ જય વસાવડા દોલત ભટ્ટ અશોક દવે ડૉ.કુમારપાળ દેસાઇ જય વસાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP