Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય છે ? મુખ્યમંત્રી રાજ્યપાલ એક પણ નહીં વડાપ્રધાન મુખ્યમંત્રી રાજ્યપાલ એક પણ નહીં વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'પ્રેમીઓની આંખોનું મિલન’ શબ્દ સમૂહનો અર્થ ક્યો ? નયનમિલન સ્નેહમિલન મર્મસ્થાન તારામૈત્રક નયનમિલન સ્નેહમિલન મર્મસ્થાન તારામૈત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સમાસ ઓળખાવો : “ગાજવીજ” દ્વિગુ મંદાક્રાંતા દ્વંદ્વ બહુવ્રીહી દ્વિગુ મંદાક્રાંતા દ્વંદ્વ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District લંબ ચોરસની એક બાજુનું માપ 8 સેમી., બીજી બાજુનું માપ 6 સેં.મી. હોય તો તેની પરીમિતીનું કુલ માપ કેટલું થાય ? 28 સેમી. 64 સેમી. 36 સેમી. 100 સેમી. 28 સેમી. 64 સેમી. 36 સેમી. 100 સેમી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાતનું સૌથી મોટું બંદર ક્યું છે ? કંડલા પોરબંદર મુંદ્રા ઓખા કંડલા પોરબંદર મુંદ્રા ઓખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સસલા અને રીંછનું સાથે વજન 85 કિ.ગ્રા. રીંછ અને કુતરાનું સાથે વજન 100 કિ.ગ્રા. તથા સસલા અને કુતરાનું સાથે વજન 65 કિ.ગ્રા છે, તો સસલાનું વજન કેટલું હશે. 25 કિ.ગ્રા 30 કિ.ગ્રા 15 કિ.ગ્રા 20 કિ.ગ્રા 25 કિ.ગ્રા 30 કિ.ગ્રા 15 કિ.ગ્રા 20 કિ.ગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP