Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District અપેક્ષા શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ જણાવો ઉપેક્ષા અનપેક્ષા અનાગ્રહ સ્વીકાર ઉપેક્ષા અનપેક્ષા અનાગ્રહ સ્વીકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District એશિયાનું સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે ? ભરૂચ રાજકોટ અંકલેશ્વર બાજવા ભરૂચ રાજકોટ અંકલેશ્વર બાજવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District બે પાઇપ “એ' અને “બી' એક ટાંકી અનુક્રમે 40 અને 60 મિનિટમાં ભરી શકે છે. જો બંને પાઇપનો એક સાથે ઉપયોગ કરવામાં આવે તો તે ટાંકી ભરવા માટે કેટલો સમય લાગશે ? 36 મિનિટ 32 મિનિટ 24 મિનિટ 20 મિનિટ 36 મિનિટ 32 મિનિટ 24 મિનિટ 20 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District વિદ્યાલક્ષ્મી બોન્ડનો હેતુ શું છે ? કુપોષણને નાથુવું ગૃહ ઉદ્યોગ સ્રી સુરક્ષા કન્યા કેળવણી કુપોષણને નાથુવું ગૃહ ઉદ્યોગ સ્રી સુરક્ષા કન્યા કેળવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District “અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ? વિનોદ ભટ્ટ બળવંતરાય ઠાકોર મોહમ્મદ માંકડ ભગવતીકુમાર શર્મા વિનોદ ભટ્ટ બળવંતરાય ઠાકોર મોહમ્મદ માંકડ ભગવતીકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District નીચેનામાંથી ક્યો શબ્દ ઇશ્વરનો પર્યાય નથી. વિભુ આકાંક્ષા પરમેશ પરમાત્મા વિભુ આકાંક્ષા પરમેશ પરમાત્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP