Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ક્યા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ? અલ્સર ડાયાબિટીસ કેન્સર એઈડસ અલ્સર ડાયાબિટીસ કેન્સર એઈડસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રૂપિયા પાંચના સિક્કાનો આકાર કેવો હોય છે ? સમઘન નળાકાર અર્ધગોલક શંકુ સમઘન નળાકાર અર્ધગોલક શંકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘દોથો’ તળપદા શબ્દનો માન્ય ભાષાનો શિષ્ટ શબ્દ ક્યો છે ? મો ખોબો ઝંખના જોયું મો ખોબો ઝંખના જોયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી ક્યો શબ્દ ‘સુગંધ’ નો સમાનાર્થી નથી ? સોડમ સબૂરી સુવાસ પરિમલ સોડમ સબૂરી સુવાસ પરિમલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District "તલવાર મ્યાન કરવી” રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તલવાર મુકી દેવી લડાઈ કરવી ઝઘડો બંધ કરવો તલવાર સામે ધરવી તલવાર મુકી દેવી લડાઈ કરવી ઝઘડો બંધ કરવો તલવાર સામે ધરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગાંધીજીનું સ્મારક – “કીર્તિમંદિર” ક્યા શહેરમાં આવેલું છે ? ગાંધીનગર અમદાવાદ પોરબંદર દિલ્હી ગાંધીનગર અમદાવાદ પોરબંદર દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP