Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District યભેદ શબ્દનો સમાસ ઓળખાવો. અવ્યયીભાવ તત્પુરૂષ કર્મધારય બહુવ્રીહિ અવ્યયીભાવ તત્પુરૂષ કર્મધારય બહુવ્રીહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District મરણોપરાંત ભારત રત્ન વિજેતા મદન મોહન માલવીયએ કયા વર્ષે બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી ? 1942 1916 1931 1939 1942 1916 1931 1939 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District એશિયાનું સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે ? રાજકોટ ભરૂચ બાજવા અંકલેશ્વર રાજકોટ ભરૂચ બાજવા અંકલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District સુંદરજી ગોકળદાસ બેટાઇનો પ્રિય છંદ ક્યો હતો ? અનુષ્ટુપ એકપણ નહી મનહર શિખરિણી અનુષ્ટુપ એકપણ નહી મનહર શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District તાજેતરમાં વિદેશ મંત્રાલયના નવા પ્રવક્તા તરીકે કોની નિમણુંક થઇ ? એસ જયશંકર વિકાસ સ્વરૂપ એ.કે.શર્મા અજય શંકર એસ જયશંકર વિકાસ સ્વરૂપ એ.કે.શર્મા અજય શંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ડોલન શૈલીના કવિ કોને કહેવામાં આવે છે ? ડાહ્યાભાઇ દેરાસરી મુકુંદરાય પટ્ટણી હર્ષદ ત્રિવેદી કવિ ન્હાનાલાલ ડાહ્યાભાઇ દેરાસરી મુકુંદરાય પટ્ટણી હર્ષદ ત્રિવેદી કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP