ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં અલંગ યાર્ડ ક્યારથી શરૂ થયેલ છે ? ઈ.સ. 1982 ઈ.સ. 1985 ઈ.સ. 1980 ઈ.સ. 1975 ઈ.સ. 1982 ઈ.સ. 1985 ઈ.સ. 1980 ઈ.સ. 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મહીથી ઢાઢરના મુખપ્રદેશની વચ્ચે કિનારે આશરે 30 મીટર ઊંચી અને કાંપથી રચાયેલી કરાડો કયા નામે ઓળખાય છે ? કોપાલીની ટેકરીઓ સુવાલીની ટેકરીઓ ચરોતરની ટેકરીઓ ચાડવા ડુંગરધાર કોપાલીની ટેકરીઓ સુવાલીની ટેકરીઓ ચરોતરની ટેકરીઓ ચાડવા ડુંગરધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચે દર્શાવેલ વૃક્ષો પૈકી કયું વૃક્ષ આરક્ષિત નથી ? ખેર સાગ ચંદન ટીમરૂ ખેર સાગ ચંદન ટીમરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે, ગીરમાં સિંહોની વસ્તીમાં તેની અગાઉની વસ્તી ગણતરીની સરખામણીમાં કેટલા ટકા વધારો થયો છે ? 23% 21% 27% 25% 23% 21% 27% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કયા રાજ્યની સીમા ગુજરાત નડતી નથી ? મધ્ય પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતના કુલ દરિયા કિનારાનો આશરે કયો ભાગ ગુજરાત ધરાવે છે ? બીજો ચોથો ત્રીજો પ્રથમ બીજો ચોથો ત્રીજો પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP