Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘‘સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે" - પંક્તિ ક્યા કવિની છે ? ઉમાશંકર જોષી નિરંજન ભગત મીરાંબાઈ કલાપી ઉમાશંકર જોષી નિરંજન ભગત મીરાંબાઈ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સુર્યનો સૌથી નજીકનો ગ્રહ ક્યો છે ? હર્ષલ શુક્ર મંગળ બુધ હર્ષલ શુક્ર મંગળ બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District મહાકાલેશ્વર જ્યોતિલિંગ ક્યાં શહેરમાં આવેલું છે ? ઓમકારેશ્વર ઉજ્જૈન કાશી કાંચીપુરમ્ ઓમકારેશ્વર ઉજ્જૈન કાશી કાંચીપુરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ઝરણાં નાનપણમાં ખુબ રડતી-વાક્યમાં ક્રિયાપદ શોધો ? નાનપણ ઝરણાં ખુબ રડતી નાનપણ ઝરણાં ખુબ રડતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘મહાકવિ’ નું બિરૂદ મેળવનાર ગુજરાતના આખ્યાન કવિ કોણ હતાં ? બોટાદકર હેમચંદ્રાચાર્ય કલાપી પ્રેમાનંદ બોટાદકર હેમચંદ્રાચાર્ય કલાપી પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District પીન કોડમાં પહેલા બે આંકડા શું દર્શાવે છે ? જિલ્લો પોસ્ટલ ઝોન રાજ્ય પોસ્ટ ઓફિસ જિલ્લો પોસ્ટલ ઝોન રાજ્ય પોસ્ટ ઓફિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP