Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘સોનેટ’ કાવ્ય પ્રકારમાં કેટલી પંક્તિઓ હોય છે ? બાર ચૌદ પંદર તેર બાર ચૌદ પંદર તેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District લક્ષ્મી મિતલનું નામ ક્યા ક્ષેત્રમાં જાણીતું છે ? સમાજસેવા પિતળ લોખંડ પેટ્રોલ સમાજસેવા પિતળ લોખંડ પેટ્રોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District "મા તે મા" આ વાક્યમાં કયો અલંકાર વપરાયો છે ? અતિશયોક્તિ ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા અતિશયોક્તિ ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District બિહુ નૃત્ય ક્યા રાજયનું છે ? ઓરિસ્સા આસામ બંગાળ બિહાર ઓરિસ્સા આસામ બંગાળ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'ગદ્યાર્થગ્રહણ’ ની સંધિ છુટી પાડો. સધ્યિા + અર્થ + ગ્રહણ ગદ્યા + આર્થ + ગ્રાહણ ગધિ + અર્થ + ગ્રહણ ગદ્ય + અર્થ + ગ્રહણ સધ્યિા + અર્થ + ગ્રહણ ગદ્યા + આર્થ + ગ્રાહણ ગધિ + અર્થ + ગ્રહણ ગદ્ય + અર્થ + ગ્રહણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'લીલુડી ધરતી' નવલકથાના લેખક કોણ છે ? ચુનીલાલ મડિયા ધૂમકેતુ પન્નાલાલ પટેલ ર.વ. દેસાઈ ચુનીલાલ મડિયા ધૂમકેતુ પન્નાલાલ પટેલ ર.વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP