Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સમાસ ઓળખાવો : “ગાજવીજ” દ્વિગુ મંદાક્રાંતા દ્વંદ્વ બહુવ્રીહી દ્વિગુ મંદાક્રાંતા દ્વંદ્વ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ખુલ્લા નળાકારની સપાટીના ક્ષેત્રફળ (પૃષ્ઠફળ) નું સુત્ર જણાવો. 2πrh 2πr(h+r) 4πr² 4πrh 2πrh 2πr(h+r) 4πr² 4πrh ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 7 મીટર ત્રિજયા વાળી વર્તુળાકાર લોખંડની ટાંકીને પ્રતિ ચોરસ મીટર રંગકામ કરવાનો ખર્ચ રૂ.120 છે. તો અંદર-બહાર રંગવાનો કુલ ખર્ચ કેટલો થશે ? 110880 118800 110088 110808 110880 118800 110088 110808 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District અનુસ્વાર નું ચિન્હ ક્યું છે ? (") (˙) (;) (`) (") (˙) (;) (`) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District શીતળા રોગની રસી (વેકસીન) ની શોધ કોણે કરી ? જહોન હંટર જોસેફ લીસ્ટર એડવર્ડ જેનર પીટર જહોન હંટર જોસેફ લીસ્ટર એડવર્ડ જેનર પીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District જો ગોલકનું ઘનફળ 4/3π સેમી³ હોય તો તેનો વ્યાસ ___ સેમી. છે. 2 5 1 2 0.5 2 5 1 2 0.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP