Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District નીચેનામાંથી ક્યો શબ્દ ઇશ્વરનો પર્યાય નથી. વિભુ પરમાત્મા પરમેશ આકાંક્ષા વિભુ પરમાત્મા પરમેશ આકાંક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District (0.04)-1.5 ? 100 75 25 50 100 75 25 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ખોટી જોડણી શોધો. એકત્રીત એકપક્ષી એકતાળીસ એકદિલી એકત્રીત એકપક્ષી એકતાળીસ એકદિલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District “અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ? મોહમ્મદ માંકડ વિનોદ ભટ્ટ બળવંતરાય ઠાકોર ભગવતીકુમાર શર્મા મોહમ્મદ માંકડ વિનોદ ભટ્ટ બળવંતરાય ઠાકોર ભગવતીકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ભારતમાં બનેલ પ્રથમ કોમ્પ્યુટરનું નામ શું હતું ? ઉજાસ સિધ્ધાર્થ રવીન્દ્ર પ્રકાશ ઉજાસ સિધ્ધાર્થ રવીન્દ્ર પ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District અસતો મા સદ્ગમય - કયા વેદમાંથી લેવામાં આવ્યું છે ? સામવેદ ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ સામવેદ ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP